Sat, Sep 12, 2026 at 02:00 PM

*🌟 રમઝટ લોકરંગ – “માનવ સેવા” 🌟* લોક સુર થી લોક સેવા સુધી… એક મંચ, અનેક રંગ અને સૌનો સંગ! ❤️ આવો, જોડાઈએ એક સુંદર સાંસ્કૃતિક સાંજ સાથે, જ્યાં લોકસંગીત, લોકકલા અને લોકસંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળશે. 🎶✨ 🎤 લોક ડાયરાનું વિશેષ આયોજન 🤝 “માનવ સેવા”ના સુંદર સંદેશ સાથે 🎟️ પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક *📅 તારીખ: 12 સપ્ટેમ્બર 2026, શનિવાર* *📍 સ્થળ: Fungrito, New Science City Road, Ahmedabad* *⏰ સમય: સાંજે 7:30 વાગ્યાથી* *👗 ડ્રેસ કોડ: RED & WHITE* *📝 Registration Compulsory* એક મંચ • અનેક રંગ • સૌનો સંગ રમઝટ લોકરંગ – જ્યાં સંગીત સાથે સેવાનો સંગમ થાય છે.
Free